KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હવે Jioના રિચાર્જ પર Canva પ્રીમિયમ ટૂલ્સ ફ્રી, ક્યાં રિચાર્જથી ગ્રાહકોને મળશે લાભ?

Jio અને Canvaએ ભારતના લાખો વપરાશકર્તાઓ માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ હેઠળ પાત્ર જિયો ગ્રાહકોને 12 મહિના માટે કેન્વાના પ્રીમિયમ ડિઝાઇન ટૂલ્સ મફતમાં મળશે. આ સુવિધાથી વિદ્યાર્થીઓ, સર્જકો અને નાના વ્યવસાયોને વ્યાવસાયિક ડિઝાઇન બનાવવામાં મદદ મળશે.

kuberanowPublished On : 17 Sept 2026
jio canva
AI GENERATED

રિલાયન્સ જિયો અને વૈશ્વિક વિઝ્યુઅલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ કેન્વાએ ભારતના લાખો જિયો વપરાશકર્તાઓ માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ પાત્ર જિયો ગ્રાહકોને 12 મહિના માટે કેન્વાના પ્રીમિયમ ડિઝાઇન ટૂલ્સ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલનો હેતુ નાના શહેરોના વિદ્યાર્થીઓ, સર્જકો, ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને AI આધારિત ડિઝાઇન ટૂલ્સનો સરળ ઉપયોગ ઉપલબ્ધ કરાવવાનો છે.


Jio પ્લાન પ્રમાણે મળશે Canva એક્સેસ

Jio ગ્રાહકો માટે કેન્વા એક્સેસ તેમના રિચાર્જ પ્લાનના આધારે નક્કી થશે. ₹399ના જિયો પ્લાન સાથે Canva Pro ઉપલબ્ધ રહેશે. ₹349 અને તેનાથી ઉપરના 2GB પ્રતિ દિવસ ડેટા ધરાવતા પ્લાનમાં Canva Pro Lite મળશે. ગ્રાહકો MyJio એપમાં ઓફર પર ક્લિક કરીને આ સુવિધાનો ઉપયોગ શરૂ કરી શકશે.હવે ગ્રાહકો મોબાઇલ પરથી સરળતાથી ડિઝાઇન બનાવી શકાશે.

jio canva

હવે કન્ટેન્ટ બનાવવું બનશે સહેલું

કેન્વાના પ્રીમિયમ ટૂલ્સથી વપરાશકર્તાઓ સ્કૂલ પ્રોજેક્ટ્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, પ્રેઝન્ટેશન, માર્કેટિંગ સામગ્રી અને અન્ય ક્રિએટિવ કન્ટેન્ટ બનાવી શકશે. પ્લેટફોર્મમાં હિન્દી સહિત અનેક ભારતીય ભાષાઓનો સપોર્ટ પણ ઉપલબ્ધ છે, જેથી વધુ લોકો પોતાની પસંદગીની ભાષામાં ડિઝાઇન તૈયાર કરી શકે.

jio canva 1


આ પણ વાંચો: એન.ચંદ્રશેખરનને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વધુ 5 વર્ષના કાર્યકાળને મંજૂરી


AI આધારિત સર્જનાત્મકતાને પ્રોત્સાહન

Jio અને Canva બંને કંપનીઓનું કહેવું છે કે આ ભાગીદારી દ્વારા વધુ ભારતીયોને ડિજિટલ સર્જનાત્મક સાધનો સુધી પહોંચ મળશે. આ સહયોગમાં જિયોની મોટી ડિજિટલ પહોંચ અને કેન્વાના AI આધારિત ક્રિએટિવ ટૂલ્સને જોડવામાં આવ્યા છે, જેથી વપરાશકર્તાઓ સરળતાથી વ્યાવસાયિક ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરી શકે.


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM